તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાંથી પીધેલી હાલતમાં ચાલકની અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાંથી પોલીસે કેફી પીણું પીધેલા શખ્સોની અટક કરી હતી અને જુદી જુદી જગ્યાએથી દેશી દારૂ પણ કબજે કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. માંગરોળનાં બંદર ઝાપામાંથી બાઇક નં.જીજે-11-બીએફ-9247 નાં ચાલક કૌશિક રણછોડ થાપણીયા, માંગરોળમાંથી અવિનાશ ધનસુખ ગોસીયા, વિસાવદરમાંથી અતુલ પ્રેમજી સાગઠીયાને પોલીસે પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં. જયારે માણાવદર, માંગરોળમાંથી પોલીસે દેશી દારૂ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...