તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોબલ કોલેજના ડિરેક્ટરને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં શ્રેષ્ઠ પેપર એવોર્ડ એનાયત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશનના ડિરેક્ટર ડો.વિપુલ વેકરીયાએ તાજેતરમાં ઓસ્ટ્રેલીયા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજુ કર્યું હતું. તેઓના આ રિસર્ચ પેપરની શ્રેષ્ઠ પેપર તરીકે પસંદગી કરી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમનું રિસર્ચ વર્ક કોમ્યુનિટી વર્ક કવેશ્ચન આન્સરીંગ પર આધારીત હતું. તેમની આ સિદ્ધિને સંસ્થાના ટ્રસ્ટી તેમજ સ્ટાફ મેમ્બર્સે બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો