તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DIG પવારે પોલીસ પરિવાર સાથે ધુળેટી પર્વ મનાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાયદો અને વ્યવસ્થા જેના શીરે છે તેવા પોલીસ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સમય ફાળવી નથી શકતા ત્યારે જૂનાગઢમાં ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા તેમના બંગલે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી રંગોત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં એસપી સાૈરભસિંઘ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, બારીયા, પીઆઇ કે.કે.ઝાલા, આરઆરસેલના પીએસઆઇ ડી.બી.પીઠીયા, સાયબર ક્રાઇમના કે.એમ.મોરી, જોટાણીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ધુળેટી પર્વમાં રંગોત્સવ ઉજવ્યો હતો.

_photocaption_જૂનાગઢમાં પોલીસ કર્મચારીઓએ પણ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.*photocaption*

એસપી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો