તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાંથી દેશી દારૂ, આથો કબજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં સોનારડી, માણાવદરનાં થાનીયાણા, માળિયાનાં ગડુમાંથી પોલીસે દેશી દારૂ અને આથો કબજે કરી ગડુનાં ઝમીર રાજેશ ડાભીની અટક કરી હતી. રેઇડ દરમિયાન સોનારડીનો ઇબ્રાહીમ ઉર્ફે ભોલો કાસમ પલેજા અને થાનીયાણાનો દોલુ ભીમા બાબરીયા નાસી ગયો હતો. જયારે ભેંસાણ રોડ પરથી પોરબંદરનાં નિલેશ ધનજી ડાભી અને વંથલીનાં શાપુરમાંથી ચુનીલાલ નરોતમ વસાવાને પોલીસે પીધેલી હાલતોમાં ઝડપી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો