તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવાના શહીદોના મોક્ષાર્થે ભૂદેવોનું દામોદર કુંડે તર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં થયેલા હુમલામાં શહીદી વહોરનાર જવાનોના મોક્ષાર્થે દામોદર કુંડ ખાતે રવિવારે તર્પણ વિધી કરવામાં આવી હતી. તર્પણ વિધીમાં જયદેવભાઇ જોષી,આશિષ રાવલ, પી.સી.ભટ્ટ,મનિષ ત્રિવેદી, કમલેશભાઇ ભરાડ, કૌશીકભાઇ સોનપાલ, વિજય જોષી, ભાવિકભાઇ જોષી સહિતના જોડાયા હતા. ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર આદ્યશકિતબેન મજમુદાર, નિર્ભય પુરોહિત, કે.ડી. પંડયા, પરેશભાઇ જોષી,હસુભાઇ જોષી, મુકેશભાઇ મહેતા, પ્રફુલભાઇ જોષી ઉપસ્થિત રહી શહીદ વંદના કરી હતી. બાદમાં અનેક દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો