તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ચાલક કારમાં નુકસાન કરી છૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ધોરાજી રોડ પર યુવાનની કારને અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારી નુકસાની કરી નાસી છુટ્યા હતા. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ભાણવડના શઇ દેવળીયામાં રહેતા અવનીશભાઇ મુકુંદરાય ભટ્ટ મંગળવારના જૂનાગઢ ધોરાજી રોડના ઝાલણસર ગામ નજીકથી જઇ રહ્યા હતા તે દરમિયાન અેક અજાણ્યા બાઇક ચાલકે કારનો અરીસો અને દરવાજાનો કાચ તોડી નુકસાની કરી નાસી છુટ્યાની અવનીશભાઇએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો