તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડકાર રેલી : આ વિશ્વની સૌથી અઘરી ઓફ રોડ એડ્યુરન્સ રેસમાંની એક છે, 8 હજાર 782 કિમીની રેસ કુલ 10 સ્ટેજમાં પૂરી થાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુટીવી કેટેગરીની રેસ વખતે રેસર. હેલિકોપ્ટરથી રેસર્સ પર નજર રાખવામાં આવે છે.

ડકાર રેલીની આ 41મી સીઝન છે. 1979થી શરૂ થયેલી આ રેસ પહેલા યુરોપ (પેરિસ)માં શરૂ થઇને આફ્રિકા (ડકાર, સેનેગલ)માં પુરી થતી હોય છે. પણ સુરક્ષાના કારણોથી આ 2009થી લેટિન અમેરિકાના દેશ પેરૂમાં થવા લાગી.

ઇટલીના નિકોલા ડુટો રેસમાં ભાગ લેનાર પહેલા દિવ્યાંગ રેસર છે. તે બાઇક રેસમાં ઉતર્યા હતા. જોકે બીજા સ્ટેડમાં તેની બાઇક ક્રેશ થઇ ગઇ અને રેસમાં ભાગ લેનાર અન્ય સાથીઓએ તેમને ખસેડ્યા હતા. 2010માં થયેલા દુર્ઘટનામાં તેની પીઠની કરોડરજ્જુ ટુટી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...