તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતંગના દોરાથી ઇજા પામનાર પક્ષીઓની સારવાર માટે આ નંબરનો સંપર્ક કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં ઉતરાયણના પર્વમા પતંગના માંજા પાયેલા તથા ચાઇનીસ દોરાથી ઇજા પામનાર પક્ષીઓની તાત્કાલીક સારવાર માટે સર્વોદયની જીવદયા ટીમ ખેડેપગે રહેશે. મહેન્દ્રભાઇ મશરૂ 9427208485 અને કમલેશ પુરોહિત 8511171563 નો સંપર્ક કરતા તેમની ટીમ ઇજાગ્રસ્ત પક્ષીઓને લઇ જઇ ડોક્ટર પાસે સારવાર કરાવવામાં આવશે અને જરૂર પડ્યે સુરક્ષિત રીતે સાચવશે.

અન્ય સમાચારો પણ છે...