તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં માવઠા બાદ બીજા દિવસે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળામાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું થયું હતું તેમજ કરા પડતા ભારે નુકસાન થયું હતું. મંગળવારના દિવસે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠુ થતા ધરતી પુત્રો ચિંતીત બન્યા હતા. માવઠાના બીજા દિવસે જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેને લઇને ખેડુતોમાં ચિંતા જોવા મળી હતી. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...