તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરવાડમાં લઘુશંકા કરવા ગયેલ યુવાનનું કેનાલમાં પડી જતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરવાડમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન કેનાલમાં પડી જતાં મોત નિપજ્યું હતું. ચોરવાડના રાતડી વાવ સીમમાં રહેતા હીરાભાઇ ખીમાભાઇ ચુડાસમા(ઉ.વ.40) રાતના દશેક વાગ્યે સુઇ ગયા હતા અને રાત્રીના લઘુશંકા કરવા ઉઠ્યા હતા અને કેનાલ પાસે લઘુશંકા કરવા જતા અકસ્માતે પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગે વધુ તપાસ ચોરવાડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ આર.બી.હુંબલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...