જૂનાગઢમાં મધર્સ ડે નિમિત્તે શહેરના સગુન હાઇટ્સ મીરા નગરમાં બાળકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં મધર્સ ડે નિમિત્તે શહેરના સગુન હાઇટ્સ મીરા નગરમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 30 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન લીનાબેન ભટ્ટ દ્વારા કરાયું હતુ. સ્પર્ધામાં જજ તરીકે દિપીનભાઇ જોષી હાજર રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરાયું હતું. - તસ્વીર : મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...