તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં કોરોનાના કારણે ચેટીચંદ ઉજવણી મોકૂફ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં યોજાનાર ચેટીચંદ મહોત્સવની ઉજવણી કોરોના વાઇરસના પગલે મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સિન્ધુ વેલ્ફર ફાઉન્ડેશનના રાજુભાઇ નંદવાણી અને કિશોરભાઇ અજવાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 25 માર્ચે નિલકંઠ પાર્ટી પ્લોટ ખાતે સિંધી સમાજના નૂતન વર્ષ ચીટીચંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસના અટકાવવાની તકેદારી રૂપે સૂચના જારી કરવામાં આવતાં ચેટીચંડની ઉજવણી મોકુફ રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો