તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૈત્ર નવરાત્રી : વાઘેશ્વરી મંદિરે મહા આરતી સહિતના કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૈત્ર નવરાત્રીન હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમાન છે. નવ દિવસ વિવિધ મંદિરોમાં અને ઘરે લોકો દ્વારા માતાજીના અનુષ્ઠાન કરવામાં આવે છે. જૂનાગઢના વિવિધ મંદિરોમાં ચૈત્ર નવરાત્રીને લઇને વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પૌરાણિક વાઘેશ્વર મંદિર ચૈત્ર નવરાત્રી નિમિતે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં મહાઆરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો થઇ રહ્યા છે. મંગળવારની આરતીમાં કલાકાર હરી\\\"મ પંચોલી હાજર રહ્યા હતા. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...