તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો.સુભાષ કોલેજમાં વિવિધ મહિલાઓના પહેરવેશ સાથે મહિલા દિનની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢની ડો.સુભાષ કોલેજ ઓફ એજ્યુકેશન બીએડ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા મહિલા દિનની ઉજવણી અંતર્ગત વિવિધ ખ્યાતનામ મહિલાઓના પહેરવેશ ધારણ કરી તેના વિચારો વ્યક્ત કર્યા અને મહિલાઓના પ્રદાન અંગે વક્તવ્ય, ગીત રજુ કર્યા હતાં. કાર્યક્રમની સફળતા બદલ જવાહરભાઇ ચાવડાએ રામભાઇ બોરીચા, ડો.કે.જી.પરમારને અભિનંદન પાઠવ્યા હતાં
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો