તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસો.ની સભા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસીએશનની સામાન્ય સભાનું આયોજન આગામી તા.20 નાં રોજ રાત્રે 9 કલાકે અનંત ધર્માલય ખાતે કરાયું છે. એસો.નાં પ્રમુખ બીજલભાઇ પટવાની અધ્યક્ષતામાં માંગનાથ રોડ સ્થિત અનંત ધર્માલય ખાતે યોજાનાર બેઠકમાં નવા સત્રની તૈયારી અને કેટલાક મહત્વના મુદ્દાની ચર્ચા જેવા કે નવા સત્રમાં બદલાતા પુસ્તકોની જાણકારી-ચર્ચા, જુના કોર્ષના પુસ્તકોના રીપ્લેસમેન્ટ, સરકારી પુસ્તકોના કમીશનમાં વધારો, જૂનાગઢ આસપાસનાં તાલુકાઓના વેપારીને એસો.માં સામેલ કરવાની ચર્ચા જેવા મહત્વના મુદ્દા સાથે યોજાનારી તમામ બુકસેલર્સ ભાઇઓને ખાસ ઉપસ્થિત રહેવા એસોસીએશનનાં મંત્રી ભવાની બુક સ્ટોરવાળા રાજુભાઇ ઉનડકટે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...