રામધૂન બોલાવી, કેન્ડલ પ્રગટાવી લુહાર સમાજે પુલવામાં શહીદોને શ્રદ્ધાંજલી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | લુહાર સમાજ અને સમસ્ત લુહાર યુવક મંડળ દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. શહીદોના અાત્માની શાતિ માટે રામધૂન બોલાવી કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલી અપાઇ હતી. આ તકે રવજીભાઇ પીઠવા, અતુલભાઇ મકવાણા, બી.સી. ચિત્રોડા, હસમુખભાઇ મકવાણા, કિશનભાઇ જીલકા, હિતેષભાઇ મકવાણા, દિવ્યેશભાઇ મકવાણા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતી રહી હતી.
અન્ય સમાચારો પણ છે...