તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથના સંતોએ ગિરનારની યાત્રા કરી જાત માહિતી મેળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ગિરનાર પર્વત પરના સ્થાનોની ભવનાથના સાધુ સંતોએ યાત્રા કરી જાત માહિતી મેળવી હતી. ખાસ કરીને દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં યાત્રીકો અાવતા હોય ત્યારે તેમને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થવી જોઇએ તે માટે સલંગ્ન અધિકારીઓને સૂચના આપી આવા બાકી રહેલા કામો સત્વરે પુર્ણ કરવા જણાવ્યું હતું. આ તકે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ,અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, દત્ત શિખર કમંડળ કુંડની જગ્યાના મહંત મુકતાનંદગીરી બાપુ, કોર્પોરેટર એભાભાઇ કટારા વગેરે જોડાયા હતા.યાત્રીકોની પાણીની સુવિધા, ધર્મ સ્થાનોના માલિકી હક્ક અને તેમની વ્યાજબી માંગ પૂરી કરવા તંત્રને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો