તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ નજીકના ચોકી સોરઠ ખાતે એસઆરપીએફ, લોકરક્ષક દળની બેંચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ નજીકના ચોકી સોરઠ ખાતે એસઆરપીએફ, લોકરક્ષક દળની બેંચ નંબર 106ના તાલીમ પુર્ણ કરેલા તાલીમાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની ઉપસ્થિતીમાં આ સમારોહ યોજાયો હતો. આ તકે કુલ 264 લોકરક્ષકોની દિક્ષાંત પરેડનું વિકાસ સહાયે નિરીક્ષણ કર્યું હતું. આ તકે એસપી સૌરભ સિંઘની પણ ઉપસ્થિતી રહી હતી. દિક્ષાંત સમારોહને સફળ બનાવવા પોલીસ મહાનિરીક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય એમ.એમ.અનારવાલાના માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક,ઉપાચાર્ય સહિતના અધિકારી, કર્મીઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો