તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોર મહારાજે લગ્ન કરાવતા પહેલાં વર-કન્યાની ઉમરનું પ્રમાણપત્ર મેળવવું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અનેક બાળ લગ્ન અટકાવામાં આવ્યા છે તેમ છતાં પણ હજુ ગામડાઓમાં બાળ લગ્ન થઇ રહ્યા છે ત્યારે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પરીપત્ર બહાર પાડી જણાવાયું છે કે, સમૂહ લગ્ન, વાડીના આયોજકોએ વાડી આપતા સમયે તેમજ ગોર મહારાજે વર-કન્યાના જન્મના આધાર પુરાવાની નકલ જોઇ તપાસ કરી જેમાં કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષ પૂર્ણ હોવી જોઇએ જે અંગે આધાર પુરાવામાં જન્મનો દાખલો અથવા લીવિંગ સર્ટીની ઝેરોક્ષ કોપી રેકર્ડમાં રાખવાની રહેશે અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પાસેથી જે અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તેમજ લગ્ન સમય દરમિયાન જો કોઇ બાળ લગ્ન થતા જણાય આવશે તો સામાજિક ન્યાય અને અધિકારીક્તા વિભાગના જાહેરનામાંની તા.11 સપ્ટેમ્બર 2008 બાળ લગ્ન અધિનિયમ મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એન.વાળાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો