તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડાના શેરગઢ ગામમાં રીંછ આવી ચડતાં ફફડાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાસોર જંગલ વિસ્તારમાંથી રીંછ નજીકના શેરગઢ ગામમાં બે દિવસથી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ ઉભો થયો છે.રાત્રિ દરમ્યાન નજીકમાં આવેલ જંગલમાંથી ગામમાં આવેલ દૂધ ડેરી નજીક આવેલુ રીંછ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયું હતું.બીજા દિવસે પણ આજ રીંછ ફરી ગામમાં દેખાયા બાદ પણ જંગલ ખાતુ હજી સુધી અજાણ છે.જેના લીધે જેસોર જંગલવિસ્તાર નજીકના શેરગઢ ગામના ખેડૂતો અને ગ્રામજનોમા ફફડાટ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...