તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધાણી કોલેજના એનસીસી યુનિટની છાત્રાની સ્વચ્છતા જાગૃતિ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી જે.એસ.ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાર્યરત એન.સી.સી યુનિટ-2, ગુજરાત ગર્લ્સ બટાલીયન અેનસીસી રાજકોટ સંલગ્ન છે. કોલેજના આ એન.સી.સી યુનિટ દ્વારા સરકારની યોજના Open Defecation અંગે લોકોમાં જાગૃતિ લાવીને સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાના ઉમદા હેતુંથી જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...