તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરુણિમા એન્ટાર્કટિકા પર્વત ચડનાર પહેલી દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | ભારતની અરુણિમા સિન્હા એન્ટાર્કટિકાની સૌથી ઉચી ચોટી પર પહોંચનારી પહેલી દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની ગઈ છે. તેણે ગુરુવારે માઉંટ વિન્સન પર્વત પર પહોંચી હતી. 30 વર્ષની અરુણિમા 2013માં એવરેસ્ટ ચડનારી વિશ્વની પહેલી દિવ્યાંગ મહિલા હતી. તે કિલિમજારો (દ.આફ્રિકા), એલ્બ્રુસ (રશિયા), કાસ્ટેન પિરામિડ (ઈંડોનેશિયા), કિજાશ્કો જેવા પર્વતો ચડી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...