તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગગનયાન માટે 9023 કરોડના બજેટને મંજૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગગનયાન માટે 9023 કરોડના બજેટને મંજૂરી
ગગનયાન માનવ મિશન માટે કેન્દ્ર સરકારે 9023 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી દીધી છે. ડિસેમ્બરમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ ત્રણ એસ્ટ્રોનોટ સાત દિવસ સુધી અંતરીક્ષમાં રહી શકશે. વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી ભારતના અંતરીક્ષ માનવ મિશનની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...