કેન્દ્રિય ખાદ્ય નિગમની ગુજરાત રાજ્યની સલાહકાર સમિતીના સભ્ય તરીકે જૂનાગઢના બિલ્ડરની નિમણુંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢના બિલ્ડર ધર્મેશ મીઠીયાની કેન્દ્રીય ખાદ્ય નિગમની ગુજરાત રાજ્યની સલાહકાર સમીતીના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે. સંસદ સભ્યના અધ્યક્ષ પદ હેઠળની સલાહકાર સમિતીના નવનિયુક્ત સભ્ય ધર્મેશ મીઠીયા સહિતના સભ્ય રાજ્યમાં એફસીઆઇના નેજા હેઠળ ખાદ્ય અન્નની ખરીદી, વિતરણ, ગુણવત્તા વગેરે પર દેખરેખ રાખશે. તેઓની આ નિમણુકને શહેરના આગેવાનો, પદાધિકારીઓ, બિલ્ડરો વગેરેએ બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...