તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢની અોમ કોલેજની વિદ્યાર્થીનીએ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢની ઓમ એન્જીનીયરીંગ કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ટીલવા દિશાએ ધ ઇન્સ્ટીટ્યુશન ઓફ એન્જીનીયર્સ ઇન્ડિયાના બેનર હેઠળ સૌરાષ્ટ્ર લોકલ સેન્ટરના 51 માં ફાઉન્ડેશન નિમિત્તે રાજકોટમાં યોજાયેલ hot water soluble pvoh વિષય પર પોતાનું રિસર્ચ વર્ક રજુ કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની બધી કોલેજોના વિષયો પૈકી તજજ્ઞો દ્વારા આ વિષયને પ્રથમ પસંદગી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીની આ સફળતાને ઓમ કોલેજના ટ્રસ્ટી, ડાયરેક્ટર અને મિકેનિકલ ડિપાર્ટમેન્ટના હેડે બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો