તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા માં અમૃતકાર્ડ કાઢી અાપવામાં આવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખ દ્વારા આર.આર.એસ. કાર્યાલય ખાતે ઈન્ચાર્જ પરેસભાઈ રાવલનાં નેજા હેઠળ માં અમૃતકાર્ડ કાઢી આપવા માટે કેમ્પ યોજાયો. જેનું દીપ પ્રાગટ્ય ડીડીઓ ચૌધરી કરાયું હતું.તેમજ કે.ડી.પંડ્યા, મહેશ જોષી, ગાયત્રીબેન જાની, ભાવનાબેનનાં માર્ગદર્શન નીચે યુવા ટીમનાં પારસભાઈ, અર્જૂનભાઈ, જીતુભાઈ વગેરે જોડાયા હતા. કેમ્પમાં 200 લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવામાં આવેલ. ચેરમેન શૈલેષ દવેએ આ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...