તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ અને વંથલીમાંથી દારૂ, આથો ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ અને વંથલીમાંથી પોલીસે દેશી દારૂ અને આથો કબજે કર્યો હતો. મળતી વિગત મુજબ કેશોદનાં ઇન્દિરાનગરમાં અને વંથલીનાં દિલાવરનગરમાં પોલીસે રેઇડ કરી 33 લિટર દેશી દારૂ અને 240 લિટર દારૂ બનાવવાનો આથો ઝડપી લઇ કુલ રૂ.1220નો મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન ઉગમશી ઉર્ફે ધનો તોતીયા અને સલીમ જાફર ભટ્ટી નાસી ગયા હતા. પોલીસે બંને વિરૂદ્ઘ ગુનો નોંધી તજવીજમાં લેવા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...