તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખલીલપુર રોડ પર થયેલા અકસ્માતમાં વૃદ્વનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના ખલીલપુર રોડ પર એક કાર ચાલકે પુરઝડપે ચલાવી અકસ્માત સર્જો હતો. જેમાં વૃદ્વને ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ સારવાર દરમિયાન વૃદ્વનું મોત નિપજ્યું હતું. શુક્રવારે મોડી રાત્રે એક કાર ચાલકે જોષીપરા સિધ્ધી વિનાયકનગર ગેઇટ નં.2માં રહેતા દિનેશભાઇ સુંદરજીભાઇ પંચાસરા(ઉ.વ.65)ને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. આથી તેમને તાત્કાલીક જૂનાગઢ સિવીલમાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન દિનેશભાઇનું મોત નિપજ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો