તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં આર્યવીર દળ દ્વારા જલીયાંવાલા બાગના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | રામનવમીના પવિત્ર દિવસે હરીઓમ ગૃપ દ્વારા આયોજીત નગર શોભાયાત્રામાં આર્યવીર દળ, આર્યસમાજ, જૂનાગઢનાં સભ્યોએ જલીયાવાલા બાગ હત્યાકાંડના શતાબ્દી વર્ષ હુતાત્માનઓને શ્રદ્ધાંજલી અર્પિત કરતો ફ્લોટ તૈયાર કરી હોમાત્મક શ્રદ્ધાંજલી આપી હતી. ફ્લોટ તૈયાર કરવા માટે આર્યવીર દળ અધ્યક્ષ આર્ય દિપક, સુનિલ, અમીત, હર્ષ, ઉત્સવ, આયુષ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...