તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરના અપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢ આદિત્ય બિરલા સન લાઇફ બ્રાન્ચ મેનેજર મિલન ડોબરીયા અને દાતારેશ્વર એજન્સી ઇન્સ્યોરન્સ લીડર ચેતના પંડ્યા દ્વારા અપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આલાપ મ્યુઝીકલ ગૃપ દ્વારા સાધનાબેન, ચેતનાબેન અને પારૂલબેને ગીતો રજુ કર્યા હતાં. આ સાથે દિવ્યાબેન જોષી, જ્યોતીબેન મહેતાએ નાટક રજુ કર્યું હતુ઼. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા રાજભાઇ, કાશ્મીરાબેન, મીનાબેન, નોમાબેન, રાહુલભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો