તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં દસ મહાવિદ્યા યજ્ઞના કાર્યક્રમની મીટીંગનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ | જૂનાગઢમાં જટાશંકર મહાદેવ મહંત પૂર્ણાનંદજીબાપુ દ્વારા તમામ ભુદેવોના સંતાનો વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરે તેવા ઉદ્દેશ્ય સાથે આગામી તા.26 એપ્રિલ પરશુરામ જયંતિથી 12 દિવસ દસ મહાવિદ્યા યજ્ઞનું આયોજન કરાયું છે. આ દસ મહાવિદ્યા યજ્ઞના આયોજન માટે તમામ જ્ઞાતિ મંડળના હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓની મીટીંગ આગામી તા.14 માર્ચના રોજ સાંજે 7 કલાકે મનોરંજન ગેસ્ટ હાઉસ, બિલખા રોડ ખાતે કરાયું છે. જેમાં અગ્રણીઓએ સમયસર હાજર રહેવા પૂર્ણાનંદજી બાપુએ અનુરોધ કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો