તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.10, 12, GPSC અને UPSC પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજાઇ ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ ગોપાલલાલ મહારાજની સકલ સૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધો.10, 12, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર ભીયાળના લાલવડરાજી મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ધો.10 અને 12 પછી શું કરવું, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગગે અજયભાઇ ટીટાનું સન્માન કરાયું હતું. પ્રમુખ ગોપાલભાઇ ભીમજીભાઇ કોઠારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...