તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.8માં સફાઇ અભિયાન હાથ ધરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વચ્છ સર્વેક્ષણ 2020ને લઇને જૂનાગઢ શહેરનાં વિવિધ વોર્ડમાં સફાઇ અભિયાન હાથ ધરાયું છે. આ તકે સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાએ જણાવ્યું હતું કે, કમિશ્નર તુષાર સુમેરાની સુચના અને ડીએમસી જે.એમ.લિખીયાનાં માર્ગદર્શનમાં 28 ફેબ્રુઆરીથી સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

21 માર્ચ સુધી યોજાનાર સફાઇ અભિયાનમાં 15 વોર્ડમાં સફાઇ કરવામાં આવશે. દરમિયાન બુધવારે વોર્ડ નંબર 8 માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 ટ્રેકટર, 2 જેસીબી, 1 લોડર, બે ડમ્પર તેમજ 1 સુપડીવાળુ ટ્રેકટર સહિતનાં સાધનો સાથે સફાઇ હાથ ધરી 34 ટ્રેકટર કચરાનો નિકાલ કરવામાં
આવ્યો હતો.

34 ટ્રેકટર કચરાનો નિકાલ કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો