તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્વ ગુફાઓ ઉપરની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં સૌરાષ્ટ્ર-કચ્છની બોદ્વ ગુફાઓ બુક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત રસીલાબેન પારઘી, નિર્મળાબેન ચાવડા દ્વારા કરવામાં આવી હતી. પ્રમુખ ડો.રમેશભાઇ સાગઠીયાએ બુકના પુરાતત્વીય પાસાની ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. લેખક નિલેશ કાથડે અનુભવો વર્ણવ્યા હતા તેમજ ગાયક ગુણવંત બારોટે ગીતોનું રસપાન કરાવ્યું હતું. આ તકે જીવરાજભાઇ પારઘી, એસસી એસટી પ્રા શિક્ષક ઉત્કર્ષ મંડળના ભરત રાઠોડ, નરેન્દ્ર વેગડા, વિસન કાથડ સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા જીતુભાઇ મણવર, નરેશભાઇ સાસિયા અને નીખિલભાઇ ચૌહાણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...