તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ચાલકે 3 વર્ષની બાળકીને હડફેટે લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલ ગામથી ડેરવાણા તરફ જતા રસ્તા પર 3 વર્ષની બાળકી રમી રહી હતી તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે બાળકીને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. વડાલ રસ્તા પર રહેતા મુળજીભાઇ બાબુભાઇ પરમાર નામના યુવાનની 3 વર્ષની દિકરી રાધિકાબેનને રસ્તામાં રમી રહી હતી તે દરમિયાન અજાણ્યા બાઇક નંબર જીજે 11 એફએફ 1198ના ચાલકે રાધિકાબેનને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી બાઇક ચાલક નાસી છુટ્યો હતો. બાઇક ચાલક વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો