તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંજણવાવમાં આધેડ પર 7 શખ્સોનો ખુની હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશાેદ પંથકના નાેંજણવાવ ગામે રહેતા પાંચાભાઇ રાજાભાઇ ચુડાસમા (ઉ. વ. 47) પર 7 શખ્સોએ પાઇપ, લાકડી જેવા હથિયારોથી ખુની હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલ અને પ્રથમ કેશોદ, ત્યાંથી જૂનાગઢ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. હુમલાનાે ભાેગ બનનારના ભત્રીજા સુભાષભાઇ સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, મારા કાકા વાડીએથી માલ ઢાેર લઇને આવતા હતા ત્યારે આ શખ્સોએ અહીંયાથી માલ ઢાેર કેમ ચલાવાે છાે આથી આ જાહેર રસ્તાે છે એવું કહેતા આ શખ્સોએ બોલાચાલી કરી ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને સામા મેણંદભાઇ ચુડાસમા, દર્શન સામા ચુડાસમા, હાર્દીક પેથા, સામાના પત્ની, પેથાના પત્ની, થુંબાળાના પેથા મેણંદનો જમાઇ તેમજ નાેંજણવાવનાં દરબાર ધનુ કાળા દયાતર સહિતના શખ્સો પાંચાભાઇ પર લાેખંડના પાઇપ, લાકડી જેવા હથિયારોથી તુટી પડી માર મારતા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યા હતા. આ શખ્સો બેભાન હાલતમાં મારા કાકાને મુકી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો