તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળામાં ઉતારામાં પાણીનો ટાંકો ફાટતાં 3 ને ઇજા પહોંચી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાં પ્રારંભ થયેલા કુંભ મેળા દરમિયાન આજે અમદાવાદનાં ઉતારામાં પાણીનો ટાંકો ફાટતા 3ને ઇજા થઇ હતી. પાણીની રેલમછેલ થતાં એક તબક્કે દોડધામ મચી ગઇ હતી.

આજે સવારનાં સમયે અમદાવાદનાં એક ઉતારામાં પાણીનો ટાંકો ફાટતાં લક્ષ્મીબેન જેશીંગભાઇ (ઉ. 55, રે. દેવગણા, તા. શિહોર) સહિત 3 વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં લક્ષ્મીબેનને વધુ ઇજા હોઇ તેમને 108 માં સિવીલ ખસેડાયા હતા. જ્યારે બીજા બે ને મામુલી ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો