તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેળવા ગામેથી 17 પત્તાપ્રેમીઓ ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાં વેળવા ગામે બે સ્થળે જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીનાં આધારે પીએસઆઇ એન.બી. આંબલીયા સહિતના સ્ટાફે રેઇડ પાડી હતી અને જુગાર રમતા 17થી વધુ શખ્સોને ઝડપી લીધા હતાં અને પોલીસે બંને સ્થળ પરથી રૂપિયા 24090નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ઝડપાયેલા 17 પત્તાપ્રેમીઓ સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો