ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Junagadh» 700 વર્ષ પહેલા એક જ રાતમાં બંધાયેલી છે ગુજરાતની આ વાવ | Warsingpur village is built 700 years ago, Legendary well

  700 વર્ષ પહેલા એક જ રાતમાં બંધાયેલી છે ગુજરાતની આ વાવ, જાણો વિશેષતા

  Jayesh Gondhiya, Una | Last Modified - Apr 26, 2018, 05:14 PM IST

  ઉનાનાં વરસીંગપુરમાં ઇ.સ.1300માં બંધાયેલી પૌરાણિક વાવની જાળવણી કરવામાં પુરાતત્વની ઉદાસીનતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઉના: ઉનાથી માત્ર 4 કિલોમીટર દુર આવેલ વરસીંગપુર ગામમાં ઇ.સ. 1300ની આસપાસ બંધાયેલી એક અતિપૌરાણિક વાવ આવેલી છે. લોકવાયકા મુજબ કોઇ દૈવીભાઇ બહેને એક જ રાતમાં આ વાવનું બાંધકામ કર્યું હોવાની વાત જાણવા મળે છે. પાંચ મજલાની આ વાવનાં ગર્ભગૃહમાં ઉપર સુશોભિત શિલ્પકામ વાળી છત્રીઓ બનાવેલી છે. 120 પગથિયા છે પરંતુ પુરાતત્વ વિભાગની ઉદાસીનતાનાં કારણે આ વાવ માત્ર પાણીનાં ઉપયોગ સિવાય કોઇ જ કામની રહી નથી. અહીં વાવની હાલત જર્જરીત છે અને તંત્ર દ્વારા માવજત ન થતાં કોઇ અહીં આવતુ નથી. અતિ પ્રાચીન બાંધકામ હોવાથી વાવામાં કોઇ મોટુ નુકસાન નથી,

   રક્ષિત સ્મારકનું બોર્ડ તો મુકી દીધું પરંતુ તેની જાળવણી થતી નથી

   પરંતુ જો તેની મરામત કરવામાં આવે તો એક ફરવાલાયક સ્થળ બની શકે તેમ છે. સરકાર પ્રવાસીઓને આકર્ષવા કુછ દિન તો ગુજારીયે હમારે ગુજરાત મેં' એવી મોટી-મોટી જાહેરાતો કરે છે પરંતુ પૌરાણિક સ્થળોનું મરામત કરવામાં ન આવતુ હોવાથી પ્રવાસીઓ અહીં આવતા નથી ત્યારે આ વાવનું મરામત કામ કરી પુરતી જાળવણી કરવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે. પુરાતત્વ ખાતાએ રક્ષિત સ્મારકનું બોર્ડ તો મુકી દીધું પરંતુ તેની જાળવણી થતી નથી. હાલ આ વાવનું પાણી પણ પીવાલાયક રહ્યુ નથી જેથી વાવની જગ્યાએ સફાઇ પણ કરવામાં આવે એ જરૂરી બન્યું છે. (તસવીર-જયેશ ગોંધીયા)

   વધુ માહિતી માટે આગળ વાંચો... વાવનો કોઇ પ્રચાર જ થયો નથી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 700 વર્ષ પહેલા એક જ રાતમાં બંધાયેલી છે ગુજરાતની આ વાવ | Warsingpur village is built 700 years ago, Legendary well
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  X
  Top