Home » Saurashtra » Latest News » Junagadh » Video Viral harassing Lion duo resting on Giri's world lion day

વિશ્વ સિંહ દિવસે ગીરમાં આરામ કરતા સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 04:22 AM

આખરે સિંહ યુગલ શખ્સની આ હરકતથી કંટાળી ઘેડ જંગલ તરફ જતું રહે છે

  • ગીરમાં આરામ કરતા સિંહ યુગલની પજવણી

    ગિરસોમનાથ: આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે ગીરના જંગલમાં આરામ કરતા સિંહ યુગલની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સિંહ યુગલ નિરાંતે આરમ કરતું હોય તેવું દ્રશ્યમાન થાય છે. ત્યારે એક શખ્સ તેનો મોબાઇલમાં વીડિયો ઉતારી સિંહ યુગલને ખદેડી રહ્યો છે પરંતુ સિંહ શખ્સ સામે દહાડતો નજરે પડે છે. આખરે સિંહ યુગલ શખ્સની આ હરકતથી કંટાળી ઘેડ જંગલ તરફ જતું રહે છે.

    સિંહો કરતાં મનુષ્યએ વધુ કરી સાવજોની હત્યા, વનતંત્રનાં અભ્યાસમાં તારણ

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........


    તસવીરો: જયેશ ગોંધિયા, ઉના

  • Video Viral harassing Lion duo resting on Giri's world lion day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સિંહ યુગલ શખ્સની આ હરકતથી કંટાળી ઘેડ જંગલ તરફ જતું રહે છે
  • Video Viral harassing Lion duo resting on Giri's world lion day
    મોબાઇલમાં વીડિયો ઉતારી સિંહ યુગલને ખદેડી રહ્યો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ