વેરાવળના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં બે જુડવા ભાઇઓએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

બનાવના પગલે પોલીસ દોડી ગઇ, એફએસએલની મદદ લેવાઇ

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 04:03 PM

બનાવના પગલે પોલીસ દોડી ગઇ, એફએસએલની મદદ લેવાઇ

ગિરસોમનાથ: સોમનાથ વેરાવળ નજીક ભાલકા મંદિર નજીક હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં બે જુડવા ભાઇઓએ ગળેફાંસો ખાઇ આપઘતા કર લીધો હતો. બનાવના પગલે એલસીબી પોલીસનો કાફલો દોડી ગયો હતો અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.

ભાલકા મંદિર નજીર હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં રહેતા બચુભાઇના બે પુત્રો આસિફ બચુભાઇ શેખ (ઉ.25) અને સીદીક બચુભાઇ શેખ (ઉ.25)એ સજોડે ગળેફાંસો ખાઇ લેતા પરિવારજનોમાં એરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બન્ને ભાઇઓએ ક્યાં કારણોસર આપઘત કર્યો તે હજી સુધી જાણવા મળ્યું નથી.

ભુંડણીની સીમમાં 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી બકરીને લીધી ભરડામાં, ખાઇ ન શક્યો

માહિતી: રાજેશ ભજગોતર, વેરાવળ/તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.

કારણ અકબંધ
કારણ અકબંધ
બનાવના પગલે પોલીસ દોડી ગઇ
બનાવના પગલે પોલીસ દોડી ગઇ
X
કારણ અકબંધકારણ અકબંધ
બનાવના પગલે પોલીસ દોડી ગઇબનાવના પગલે પોલીસ દોડી ગઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App