Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Junagadh » The Portuguese castle will be developed as an ideal monument in lamp, the prison is closed

દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને આદર્શ સ્મારક તરીકે વિકસાવાશે, જેલ બંધ કરાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:16 AM

દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને દેશનાં અાદર્શ સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અહીંયા આવેલી જેલને 5 ઓગષ્ટથી બંધ કરાઇ

  • The Portuguese castle will be developed as an ideal monument in lamp, the prison is closed
    દીવ: દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને દેશનાં અાદર્શ સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અહીંયા આવેલી જેલને 5 ઓગષ્ટથી બંધ કરાઇ છે. હવેથી દરેક કેદીઓને અમરેલી જેલમાં રાખવામાં આવશે અને ન્યાયીક પ્રક્રિયાની સુનાવણી દરમિયાન પોલીસ સુરક્ષા વચ્ચે દીવ પોર્ટમાં હાજર કરાશે. દીવનો કિલ્લો ખુબ જ જુનો હોય અને જેલનાં રૂમો પણ સાવ જર્જરીત અવસ્થામાં ફેરવાયો હોય પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી સુવિધાઓ ઉભી કરાશે. જેમાં પર્યટકોનાં મનોરંજન અને આનંદ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો, રેસ્ટોરન્ટ પાર્ક, મ્યુઝિયમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending