જૂનાગઢ: જૂનાગઢ નજીક ઇવનનગર પાસે આજે મરઘા ભરેલો ટેમ્પો કોઇ કારણોસર પલ્ટી મારી ગયો હતો. આથી ઘટનાસ્થળે જ 160 મરઘાના મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ આજુબાજુના ગામના લોકોને થતા દોડી આવી હતા. મૃત મરઘાના કોથળા ભરી લોકોએ લૂંટ ચલાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કોઇ સાઇકલ પર તો કોઇ બાઇક પર મરઘાને લઇ જતા હતા
કોઇએ સાઇકલ પર બોક્સમાં ભરાઇ તેટલા મરઘા લઇ પલાયન થયા તો કોઇએ પોટલું બાંધી બાઇક પર મરઘાને લઇ જતા જોવા મળ્યા હતા. ટેમ્પોમાંથી મરઘા રોડ પર ઢોળાઇ ગયા હતા.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....
સૌરાષ્ટ્રમાં બાળકો ઉઠાવતી ગેંગની અફવાએ સર્જી છે આફત, નિર્દોષને પડે છે માર
માહિતી અને તસવીરો: સરમન રામ, જૂનાગઢ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.