• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મેઘરાજાના આગમનને લઇ નાગ નાગણી પ્રણયક્રિડામાં મશગૂલ, અદભૂત નજારો Snack Couple Absorbed Each Other In Physical Realation At Girgadhada

મેઘરાજાના આગમનને લઇ નાગ-નાગણી પ્રણયક્રિડામાં મશગૂલ, અદભૂત નજારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીરગઢડા: મેઘરાજા ગમે તે ઘડીએ ગુજરાતમાં દસ્તક દે તેવી સંભાવના છે. મેઘરાજાના આગમન પહેલા ખુલ્લા ખેતરમાં નાગ-નાગણી પ્રણયક્રિડામાં મશગૂલ થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો ખેડૂતે જ પોતાનો મોબાઇલમાં કેદ કર્યા હતા.

 

ગીરગઢડાના કાંધી ગામની વાડીમાં આ દ્રશ્યો જોવા મળ્યા   

 

ગીરગઢડા તાલુકાના કાંધી ગામની સીમ વિસ્તારમાં આવેલી પાંચાભાઇ લખમણભાઇ ડાંગોદરાની વાડીમાં નાગ અને નાગણી બન્ને પ્રણયક્રિડામાં મશગુલ જોવા મળ્યાં હતા. આ પ્રણયક્રિડાનાં અદભુત દ્રશ્યો જોવા ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

તસવીરો: જયેશ ગોંધિયા, ઉના