ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Junagadh» Open kitchen became famous in gir national park in devaliya park of gir

  સાવજના ધામમાં નવલું નજરાણું, ટુરિસ્ટ આશ્વાદ લે છે ઓપન કિચન ઓર્ગેનિક ફૂડનો

  Prakash Parmar, Ahmedabad | Last Modified - Mar 21, 2018, 01:12 PM IST

  સાસણથી દેવળીયા પાર્ક જતા અનેક દેશી ઓપન કિચન કાઠીયાવાડી ઢાબા જોવા મળે છે
  • +13 બીજી સ્લાઈડ્સ જુઓ

   દેવળીયા પાર્ક/ અમદાવાદ: આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ગુજરાતમાં વન પ્રદેશ ખૂબ ઓછો છે પરંતુ છે ત્યાં વનને બચાવવાનો પ્રયાસ સરકાર અને સ્થાનિક પ્રજા કરી રહી છે. આ ક્ષેત્રે વિવિધ સંગઠનો પણ કાર્યરત છે. કુદરતી વનમાં માનવી આનંદ કિલ્લોલ કરી શકે છે. ગીર અભ્યારણ્ય એશિયાટિક લાયન્સનું રહેઠાણ છે. અહીં દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીર અભ્યારણ્યની મુલાકાત લેતા હોય છે. સાવજ દર્શનની સાથેસાથે પેટ પૂજા પણ દરેકનો જરૂરીયાત હોય છે. ત્યારે અહીં ઓપન કિચન સાથે ઓર્ગેનિક દેશી ભોજનનો સ્વાદ માણવાનું પ્રવાસીઓ માટે નવલું નજરાણું હોય તેમ દેવાળીયા પાર્ક ખાતે આવી વ્યવસ્થા સ્થાનિકો દ્વારા ઊભી કરવામાં આવી છે. સાસણથી દેવાળીયા પાર્ક જતા આવા અનેક દેશી ઓપન કિચન કાઠીયાવાડી પૌરાણિક પરંપરાની આજે પણ ટુરિસ્ટોને અનુભૂતિ કરાવી રહ્યા છે.

   શહેનશાહ પણ કહી ચૂક્યા છે કુછ દિન તો ગુજારો ગીર મેં...

   પ્રવાસીઓને સાવજનો દેશમાં ખેંચવા માટે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનને લઈને ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત એડ ફિલ્મ માધ્યમોમાં દર્શાવાઈ હતી. તેમાં હતી ગીરના સાવજોની કહાણી કહેતી ફિલ્મ... જેમાં બીગ બી કહેતા કુછ દિન તો ગુજારો ગીર મેં.. ત્યારે ગીરના પ્રવાસે આવનાર પ્રવાસીઓ ફાઈવ સ્ટાર હોટલો અને ધાબામાં પહેલા ભૂખ ભાંગતા હતા. પરંતુ ગીરસોમનાથમાં આવેલા દેવાળીયા પાર્ક ખાતે આવી જગ્યાએ જમનારા ટુરિસ્ટો હવે ગીર જંગલમાં ઓપન કિચન અને ઓર્ગેનિક દેશી ભોજનનો સ્વાદ માણી બની રહ્યા છે. અહીં તેમજ પ્યોર ગામઠી અને શુઘ્ઘ દેશ ભોજન માણતાં લોકો હાથ ચાટતાં જ રહી જાય છે.

   આગળની સ્લાઈડ્સ સાસણગીરમાં ઓપન કિચનની મજા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Open kitchen became famous in gir national park in devaliya park of gir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `