જૂનાગઢમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દરવાજાના પ્રશ્ને હડતાળ પર ઉતરી આવ્યા

મેડિકલ કોલેજના ડીનની સમજાવટ છતાં વિદ્યાર્થીઓ માન્યા નહીં

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 03:48 PM
જૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી આવ્યા
જૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી આવ્યા

જૂનાગઢ: જૂનાગઢમાં GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે દરવાજાના મુદ્દે હડતાળ પર ઉતરી આવ્યા છે. કોલેજના જ પટાંગણમાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ હડતાળ પર બેસી ગયા હતા. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મેડિકલ કોલેજના ડીનની સમજાવટ છતાં વિદ્યાર્થીઓ માન્યા નહીં

મેડિકલ કોલેજમાં ટોયલેટ, લાયબ્રેરી અને એન્ટ્રીના દરવાજાનું નિરાકરણ છેલ્લા ઘણા સમયથી આવ્યું ન હોય વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને હડતાળ પર બેસી ગયા હતા. મેડિકલ કોલેજના ડીન ડો.રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યા છતાં વિદ્યાર્થીઓ માની રહ્યા નથી. ડો. રાઠોડે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, એન્ટ્રી ગેટ બંધ કરવાનું કારણ એ છે કે અવારનવાર આ ગેટ ખુલો હોવાથી ચોરી થયાના બનાવો બન્યા છે. તેથી ગેટ બંધ કરવામાં આવ્યો છે.

જામનગરમાં પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોએ યુવાનની કરી હત્યા, ઘટના CCTVમાં કેદ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

મેડિકલ કોલેજમાં દરવાજાના પ્રશ્ને વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા હડતાલ પર
મેડિકલ કોલેજમાં દરવાજાના પ્રશ્ને વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા હડતાલ પર
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાયા
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાયા
X
જૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી આવ્યાજૂનાગઢ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતરી આવ્યા
મેડિકલ કોલેજમાં દરવાજાના પ્રશ્ને વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા હડતાલ પરમેડિકલ કોલેજમાં દરવાજાના પ્રશ્ને વિદ્યાર્થીઓ ઉતરી આવ્યા હડતાલ પર
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાયામોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App