જૂનાગઢની સિવિલ હોસ્પિટલ નવી, સુવિધાઓ જુની- તંત્ર નિદ્રાંધીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢમાં 3 માસ પહેલા જ નવી આધુનિક સુવિધાથી સજ્જ સિવીલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ કરોડો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવેલી હોસ્પીટલમાં સુવિધાના નામે મીંડુ હોય તેમ નજરે ચડે છે. ખાટલે મોટી ખોટ એ છે કે સ્ટાફની અછતને કારણે સારવાર લેવા આવતા દર્દીઓને પુરતી સારવાર મળતી નથી અને મોતને ભેટી રહ્યા છે.

 

દર્દીઓને વ્હીલચેર મળતી નથી

સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. પરિણામે દર્દીને ચાલીને જવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...