ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Saurashtra » Latest News » Junagadh» Asiatic lion death figure exposed gir national park situation and government laziness

    ગુજરાતના ગૌરવની વરવી વાસ્તવિકતા: દર ચાર દિવસે એક સિંહનું મોત

    DivyaBhaskar.com | Last Modified - Mar 06, 2018, 08:59 AM IST

    650 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું 2017માં થયેલી છેલ્લી ગણતરીમાં બહાર આવ્યું હતું
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું ગીર અભ્યારણ્ય એશિયાસ્ટીક લાયનનું નિવાસસ્થાન છે. અહીં 650 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું 2017માં થયેલી છેલ્લી ગણતરીમાં બહાર આવ્યું હતું. પરંતું આજે વિધાનસભામાં વનમંત્રી ગણપત વસાવાએ આપેલા જવાબથી ગુજરાતના ગૌરવને ચોક્કસ ઠેસ પહોંચી શકે છે. તેમણે કહ્યું તે મુજબ છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત નિપજ્યા છે. એ દ્રષ્ટિએ જોતા દર ચાર દિવસે એક સિંહ મૃત્યુ પામે છે.

      સરકારના સિંહોને બચાવવા પૂરતા પ્રયાસ નહીં હોવાની પ્રતીતિ

      ગણપત વસાવાએ આપેલા નિવેદનથી ચોક્કસ એ વાત બહાર આવે કે ગુજરાતમાં સિંહોમાંથી એક દર ચાર દિવસે મોતને ભેટે છે. ત્યારે એ જોવું રહે કે સરકાર સિંહોના બચાવવા કેવા પ્રયાસ કરતી હશે. સિંહોને બચાવવાના સરકારના આયોજનો કેટલા છિંડાવાળા હશે તેની પ્રતીતિ સિહોના નિપજેલા મોતના આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ જાય છે. સરકાર સિંહોના સંવર્ધન માટે યોગ્ય પગલાં લેતી હોત તો આંકડો સાવ આંગણીના વેઢે ગણાય એટલો જ હોત.

      તમે ગીરના સિંહોને ગૌરવ ગણો છો?

      સરકાર તો તેની રીતે કામ કરતી હોય છે. પરંતું ગુજરાતના ગૌરવ સિંહોનું જતન કરવામાં તમે કેટલા સહભાગી છો. ગીર અભ્યારણ્ય ધરાવતાં જિલ્લામાં ખેડૂતોથી માંડી સરકારી કે ખાનગી વાહનો સિંહોના મોત માટે જવાબદાર છે. દર વર્ષે અકસ્માત કે ખેતી બચાવવાની આડ હેઠળ સિંહોને મોતને ઘાટ ઉતારાય છે. એટલે ગુજરાતીઓને સિંહોના મામલે કેટલું ગૌરવ છે એ સિંહોના મોતના આંકડાઓ જોઈ સ્પષ્ટ કહી શકાય કે ગૌરવની વાત ઉપરછલ્લી છે.

      પ્રવાસી તરીકે તમારી શું ભૂમિકા

      એક પર્યટક તરીકે તમે ગીરના જંગલોમાં ગયા હોવ તો કુદરતી રીતે નિહાળવાનો પ્રયાસ દરેક પ્રવાસીઓ કરવો જોઈએ. કુદરતીની સમતુલાને જાળવવાનું કામ જંગલો અને વન્ય પ્રાણીઓના સંવર્ધન થકી કરી શકાય છે. દરેક ગુજરાતીનો પ્રયાસ રહે કે સિંહોના જીવનને કોઈપણ રીતે નુકસાન ન થાય તે રીતે સિંહ અને ગીર દર્શન કરવું જોઈએ.

      આગળની સ્લાઈડ્સ સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની પણ વાત આવી હતી

      ગીરનો જંગલ વિસ્તાર ટૂંકો પડતો હોવાથી સિંહોને બચાવવા માટે મધ્યપ્રદેશના કુનો અભ્યારણ્યમાં ખસેડવાની વાત ચાલી રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે આ મામલે સમાધાન કર્યું ન હતું અને સિંહો મધ્યપ્રદેશ ખસેડવાથી સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. છેલ્લા 5 વર્ષથી સિંહોને ખસેડવામા આવી રહ્યા નથી. ગુજરાતમાં બે વર્ષમાં જ આટલી સંખ્યામાં સિંહોના મોતથી ફરી સિંહોના સ્થળાંતરનો મુદ્દો ફરી ગાજશે. આ મામલે ગુજરાત અને મધ્યપ્રદેશની સુપ્રિમમાં લડાઈ ચાલી હતી.

      કેમ વાત આવી હતી સિંહો ખસેડવાની

      1989માં વાઈલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ એશિયાટિક સિંહોના સંવર્ધન અને રોગચાળાથી બચાવવા સિંહોના માટે વધુ એક કુદરતી નિવાસસ્થાન સૂચવ્યું હતું. પરંતુ બે રાજ્યો વચ્ચે ચાલતા ગજગ્રાહના લીધે તે શક્ય બન્યું ન હતું. વિશ્વમાં એશિયાટિક સિંહોની માત્ર 650 સંખ્યા રહી છે. ત્યારે એપ્રિલ 2013માં સુપ્રિમ કોર્ટે તાત્કાલિક ધોરણે કેટલાક સિંહોને મધ્યપ્રદેશના કુનો અભ્યારણ્યમાં સ્થળાંતરિત કરવા હુકમ કર્યો હતો. સાથે જ સરકારના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ વાઇલ્ડ લાઇફની અધ્યક્ષતાવાળી કમિટિને સંપૂર્ણ પ્રોગ્રામ 6 માસની ડેડલાઇન આપી હતી.

      આગળની સ્લાઈડ્સ કેટલા મોત નિપજ્યા છે અત્યાર સુધી ગુજરાતની ગીર અભ્યારણ્યમાં 2016થી લઈ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Asiatic lion death figure exposed gir national park situation and government laziness
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Saurashtra

    Trending

    Top
    `