ધામળેજ બંદરે 40 ફૂટ લાંબી, 8 ટન વજન ધરાવતી બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યો

ધામળેજના બંદરે મહાકાય બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યો
ધામળેજના બંદરે મહાકાય બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યો
માછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાવે છે
માછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાવે છે
વન વિભાગ દ્વારા પીએમ કરી મૃતદેહને દફનાવ્યો
વન વિભાગ દ્વારા પીએમ કરી મૃતદેહને દફનાવ્યો

DivyaBhaskar.com

Sep 11, 2018, 04:46 PM IST

ગિરસોમનાથ: સુત્રાપાડાના ધામળેજ બંદરથી 2 કિલોમીટર દૂર દરિયાકિનારે મહાકાય બ્લુ વ્હેલ માછળીનો મૃતદેહ તણાય આવ્યો છે. વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન આ માછલીનો મૃતદેહ જોવા મળતા તેનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ માછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાલે છે.

જેસીબીની મદદથી દરિયાકાંઠે જ માછલીનો મૃતદેહ દફનાવવામાં આવ્યો

મૃતદેહ કોહવાયેલો અને અતિ દુર્ગંધ મારતો મળી આવતા પ્રાથમિક રીતે મનાય રહ્યું છે કે વ્હેલ ઉંમર લાયક હોવાના કારણે કુદરતી રીતે મોતને ભેટી હોય શકે. તેમજ વ્હેલ 10 દિવસ પહેલા મોતને ભેટી હોવાનું બહાર આવ્યું છે. આ માછલીના પીએમ બાદ મૃતદેહને જેસીબીની મદદથી દરિયાકાંઠે જ દફનાવવામાં આવ્યો હતો.

રાજકોટની મહિલાની અનોખી પહેલ, 10 હજાર માટીની ગણેશમૂર્તિમાં મુકાશે વૃક્ષના બીજ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો......

માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.

X
ધામળેજના બંદરે મહાકાય બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યોધામળેજના બંદરે મહાકાય બ્લુ વ્હેલ માછલીનો મૃતદેહ તણાઇ આવ્યો
માછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાવે છેમાછલી 40 ફૂટ લાંબી અને 8 ટન વજન ધરાવે છે
વન વિભાગ દ્વારા પીએમ કરી મૃતદેહને દફનાવ્યોવન વિભાગ દ્વારા પીએમ કરી મૃતદેહને દફનાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી