તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરવાડના 69 વર્ષના કોંગી અગ્રણીઅે આપી બોર્ડની પરીક્ષા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(કુકરાશ ગામના 69 વર્ષના મકવાણા પરબતભાઇ દેવાભાઇ)
 
જૂનાગઢ:શિક્ષણ મેળવવામાં કોઇ ઉમર હોતી નથી તેવા સંદેશા સાથે ચોરવાડના કુકરાશ ગામના 69 વર્ષના કોંગ્રેસના આગેવાન હાલ ચાલી રહેલી ધોરણ 10ની પરિક્ષા આપી રહ્યા છે. તો જૂનાગઢ ભાજપના પણના બે આગેવાન ધોરણ 10ની પરિક્ષા આપી રહ્યા છે.
 
ડો.આંબેડકર યુવક મંડળના પણ ઉપપ્રમુખ છે
 
બોર્ડની 16થી 18 વર્ષની વયના છાત્રો ધોરણ 10ની પરિક્ષા આપતા  હોય છે. તેમનું લક્ષ્ય આગળ સારી કારર્કીદી બનાવવાનું હોય છે.જે માત્ર કારકીર્દી નહિ પણ શિક્ષણ જીવનની તમામ કામગીરીમાં જરૂરી હોય છે. અને શિક્ષણ માટે ઉમરનો કોઇ બાંધ હોતો નથી આવા સંદેશા સાથે ચોરવાડના કુકરાશ ગામના 69 વર્ષના મકવાણા પરબતભાઇ દેવાભાઇ કોંગ્રેસ ના આગેવાન છે.તેમજ ડો.આંબેડકર યુવક મંડળના પણ ઉપપ્રમુખ છે.તેઓએ શિક્ષણનું મહત્વ સમજી ફરીવાર અભ્યાસ શરૂ કર્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો